Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં જિલ્લા પંચાયતની ડાયરીમાં પ્રસિદ્ધ કરવા માટે તમામ સભ્યોના ગ્રુપ ફોટાની ફોટો સેશન રાખવામાં આવી હતી. આ સમયે જિ.પં. ના એક મહિલા સભ્ય સમયસર પહોંચી શકયા ન હતા અને ફોટો સેશન પૂરી થઈ ગઈ! અર્થાત્ તે મહિલા સભ્યનો સમાવેશ ફોટામાં થયો નહીં.. તેથી આ મહિલા સભ્યના પતિ અને જિ.પં. ના વિરોધપક્ષના પૂર્વ નેતાએ થોડો સમય બોલાચાલી કરતા વિવાદ થયો હોવાનું જાણવા મળે છે... હવે જોઈએ ડાયરીમાં આ મહિલા સદસ્યનો ફોટો ગ્રુપમાં છ૫ાય છે કે કેમ..?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial