Advertisement
Author: નોબત સમાચાર

કૃષિમંત્રી અને ધારાસભ્ય જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યાઃ સંબંધિત ડોકટરો સાથે ચર્ચા-પરામર્શ

જિલ્લામાં ચાંદીપુરાના બે કેસ નોંધાતા

જામનગર જિલલાના બે તાલુકા વિસ્તારમાંથી ચાંદીપુરા વાઈરસના બે શંકાસ્પદ દર્દી નોંધાતા આરોગ્ય વિભાગની દોડધામ વધી જવા પામી છે. બીજી તરફ જામનગરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી આજે જી.જી. હોસ્પિટલ પહોંચ્યા હતાં અને હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી, મેડિકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઈ, ડો. એસ.એસ. ચેટરર્જી સહિતના સંબંધિત વિભાગના ડોકટરો સાથે ચર્ચા વિચારણા કરી હતી. રોગચાળામાં સઘન સારવાર સહિતના મુદ્દે જરૂરી સૂચના આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh