Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં મોહર્રમ નિમિત્તે ઈમામ હુશેન અને તેમના ૭ર વફાદાર સાથીઓની શહાદતની યાદમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ મોહર્રમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના ધરારનગર-ર વિસ્તારમાં રંગબેરંગી તાજીયા બનાવવામાં આવ્યા હતાં. અને સરઘસની રાત્રીના તેમજ ગઈકાલે દિવસના આ તાજીયાના ઝુલુસ નિકળ્યા હતાં. ધરારનગર-રના મુસ્લિમ બિરાદરો દ્વારા મહિનાઓની જહેમત પછી આ તાજીયા બનાવવામાં આવે છે. તાજીયાની રાત્રીના હિન્દુ-મુસ્લિમ લોકો તાજીયાના દર્શનાર્થે ઉમટી પડે છે. ઉપરોક્ત તસ્વીરમાં ધરારનગર-રના બનાવવામાં આવેલા તાજીયા તથા લોકો દ્રશ્યમાન થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial