Advertisement
Author: નોબત સમાચાર

'નીટ'ના મુદ્દે સુપ્રિમ કોર્ટમાં સુનાવણીઃ સીબીઆઈએ રજૂ કર્યો તાજો સ્ટેટસ રિપોર્ટ

અંતિમ ફેંસલાનો ઈન્તેજાર

નવી દિલ્હી તા. ૧૮: નીટના મુદ્દે થયેલી ૪૦ અરજીઓની સંયુક્ત સુનાવણી આજે સવારથી સુપ્રિમ કોર્ટમાં શરૂ થઈ છે, જેમાં દલીલો ચાલી રહી છે. મીડિયા અહેવાલો મુજબ આજે સીબીઆઈએ તાજો દ્વિતીય સ્ટેટ્સ રિપોર્ટ પણ સુપ્રિમ કોર્ટમાં રજૂ કરી દીધો છે. આજે આ સુનાવણી પછી નીટના મુદ્દે સુપ્રિમ કોર્ટ આખરી ફેંસલો સંભાળવે તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી હતી. હવે આજના નવા ડેવલપમેન્ટ પછી આજે અંતિમ નિર્ણય આવે છે કે કેમ? તેના પર સૌની નજર મંડાયેલી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh