Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિટ ન પાએ વો નૂર હૈ હુસૈન, ખુદ ખુદા કા ગુરૂર હૈ હુસૈન
જામનગરમાં મંગળવારે બપોર પછી તાજીયા પડમાં આવતા મધરાત સુધી માતમ રહ્યો હતો. બુધવારે 'આશૂરા' પર 'યા હુસૈન'ના નારા સાથે તાજીયાનું જુલૂસ નીકળ્યું હતું. પરંપરાગત રીતે દરબાર ગઢ વિસ્તારમાં તાજીયા એકત્ર થયા હતા અને દિદાર માટે જનસૈલાબ ઉમટી પડ્યો હતો. હઝરત ઈમામ હુસૈનની શહાદત ક્રૂરતા વિરૂદ્ધ માનવતાનાં અજેયતાને ઘોષિત કરનારી છે. કરબલાની યાદમાં યોજાયેલ મહોર્રમનાં તાજીયાનાં જુલૂસમાં પવિત્ર તાજીયાનાં દિદાર કરવા મુસ્લિમ સમુદાય ઉપરાંત હિન્દુઓ પણ ઉમટતા કોમી એકતા અને પરમ શક્તિનાં એકત્વની ભાવના અભિવ્યક્ત થઈ હતી. મોડેથી તાજીયા ટાઢા થયા હતાં અને મહોર્રમનું સમાપન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial