Advertisement
Author: નોબત સમાચાર

વિનામૂલ્યે આધારકાર્ડ અપડેટ

ખંભાળીયા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે નાગરકોએ ૧૦ વર્ષથી આધારકાર્ડ અપડેટ કરાવેલ ન હોય, તેવા નાગરિકો આધારકાર્ડ સરળતાથી વિનામૂલ્યે અપડેટ કરી શકે તે હેતુથી યુઆઈડીએઆઈની વેબસાઈટ પર સમયમર્યાદા લંબાવવામાં આવી છે. ઉપરોકત આધારકાર્ડ ધારકો તા. ૧૪-૯-ર૪ સુધી પોર્ટલ પર વિનામૂલ્યે પોતાની ડોક્યુમેન્ટ અપડેટ કરી શકશે, તેમ અધિક કલેકટર, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh