Advertisement
Author: નોબત સમાચાર

બીએસએનએલ સંચાર આધાર એપ્લિકેશનથી ગંભીર સમસ્યાઓનો ઉકેલ લાવવા રજૂઆત

જામનગર તા. ૧૮: બીએસએનએલ સંચાર આધાર એપ્લિકેશનમાં એપ્લિકેશન ક્રેશ, ધીમી કામગીરી, મુખ્ય સુવિધાઓને એક્સેસ કરવામાં મુશ્કેલી જેવી ગંભીર સમસ્યાઓ પ્રવર્તે છે. જેના કારણે કાર્યક્ષમતા અને ગ્રાહક સંતોષ અવરોધાય છે. પ્લેટીંગ પ્રક્રિયા સહિત બીએસએનએલની સેવાઓને વિતરણ પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. ડિજિટલ વ્યુહરચના અને ગ્રાહક સેવા કામગીરીમાં એપ્લિકેશન ખૂબ જ મહત્ત્વની છે. તેથી આ તમામ સમસ્યાઓનો તાકીદે ઉકેલ લાવવા બીએસએનએલ ઈયુના કાર્યકારી જનરલ સેક્રેટરીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh