Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મહિલા સહિત ત્રણની મુક્તિઃ
જામનગર તા. ૧૯: લાલપુરના વાવડી ગામના એક મહિલા સહિત ત્રણ સામે પોલીસમાં હુમલાની ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.
લાલપુર તાલુકાના વાવડી ગામના ભીમાભાઈ જગાભાઈ વરૂ, સવદાસ જગાભાઈ વરૂ, રામીબેન ભીમાભાઈ વરૂ સામે પોલીસમાં આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે તમામ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી લાલપુરના વકીલ પ્રફુલ કરંગીયા, કુંભાભાઈ કરંગીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial