Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ત્રણ તાલુકામાં ગઈકાલે વરસાદી ઝાપટાં

ચોમાસું હવે ઢુકડું: મેઘાવી માહોલઃ

જામનગર તા. ૧૯: જામનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગઈકાલે ત્રણ ગામડામાં હળવું ઝાપટું વરસ્યું હતું.

જામનગરમાં હવે ચોમાસું ઢુકડું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ તો વરસાદી માહોલ જળવાયો છે, પરંતુ મેઘરાજાનું આગમન થતું નથી.

દરમિયાન ગઈકાલે અમુક ગામડામાં મેઘરાજાએ હાજરી પૂરાવી હતી. જેમાં વસઈમાં ૮ મી.મી., પડાણામાં પાંચ મી.મી. અને મોડપરમાં ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. એ સિવાય જિલ્લામાં ક્યાંય વરસાદ થયો નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh