Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં
ગત તા. ૧૪ જૂનના વિશ્વ રકતદાતા દિવસની ઉજવણી અંતર્ગત જનરલ હોસ્પિટલ ખંભાળીયામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સુપ્રિટેન્ડેન્ટ આર.એમ.ઓ. સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ રકતદાતા દિવસ નિમિત્તે પરિવાર, મિત્રો, સગા, સંબંધીઓ, સહયોગીઓ અને જનતાને નિયમિત સ્વૈચ્છિક રકતદાનની આવશ્યકતા વિશે લોકોમાં જાગૃકતા ફેલાવવા, કોઈ પણ લોભ, લાલચ વગર, જાતિ અને ધર્મના ભેદભાવથી મુક્ત થઈને રકતદાન કરવા અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial