Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૯: તા. ર૧-જૂનના આંતરરાષ્ટ્રીય યોગદિન હોય, સવારે ૬.૩૦ વાગ્યે દરેક મંડળમાં જિલ્લાના દશેય મંડળમાં યોગ કાર્યક્રમ થશે. જિલ્લા મોરચો એક મંડળમાં જોડાશે. તા. ર૩-૬-ર૦ર૪ ના ભાજપના ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિને દરેક મંડળે તેમના જીવન અને કવન વિષે કાર્યક્રમ યોજાશે તથા પુષ્પાંજલિ અપાશે.
તા. ર૩-૬- થી ૬-૭-ર૦૪ સુધી ભાજપના પેજ સમિતિના દરેક સભ્ય તથા તમામ હોદ્દેદારો એક સ્થળે તેમની અનુકૂળતા મુજબ એક વૃક્ષનું રોપણ કરી પોતાની માતાનો ફોટો હાથમાં રાખી 'એક પેડ માં કે નામ' કાર્યક્રમ કરશે. તા. રપમી જૂન-૧૯૭પ ના કોંગ્રેસે કટોકટી લાદી હતી. આ દિવસને ભાજપ કાળો દિવસ તરીકે ઉજવશે તથા કટોકટીકાળમાં 'મીસા' માં ગયેલાઓનું સન્માન થશે.
તા. ર૦-૬-ર૦ર૪ ના દ્વારકા વિધાનસભાના પાંચ મંડલનો આભારદર્શન કાર્યક્રમ દ્વારા સનાતન મંડળમાં તા. રર-જૂનના દ્વારકેશ કમલમ્ ખંભાળીયામાં લોકસભા ચૂંટણી અંતર્ગત કાર્યકર્તા આભારદર્શન કાર્યક્રમ તથા ૩૦મી જૂનના ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ 'મનકી બાત' કાર્યક્રમમાં જોડાવાનું આયોજન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial