Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુષ્કરધામ સોસા.ના જસ્મીનભાઈએ તંત્રને કરી ફરિયાદ
જામનગર તા. ૧૯: જામનગરમાં એક ગ્રાહકે વેફર ખરીદ્યા પછી તેમાં પેકેટમાંથી મૃત દેડકો નીકળતા ફૂડ શાખાને જાણ કરવામાં આવી છે. ત્યારે આ બનાવની હકિકત તપાસવામાં આવી રહી છે.
જામનગરમાં પુષ્કરધામ સોસાયટી વિસ્તારમાં રહેતા જસ્મીનભાઈ નામની વ્યક્તિએ બાલાજી કંપનીનું ક્રન્ચકસ નામનું વેફરનું ગઈકાલે ખરીદ કર્યું હતું. તેને ખોલતા તેમાંથી મૃત દેડકો નિકળ્યો હતો. આ અંગે ફૂડ શાખાને ફરિયાદ કરવામાં આવતા અધિકારીઓ દ્વારા વેફરના નમુના લેવાયા છે અને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial