Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિર્જલા એકાદશી નિમિત્તે
દ્વારકામાં ભીમ અગિયારસ જે નિર્જલા એકાદશી તરીકે ઓળખાય છે તેનું સવિશેષ મહત્ત્વ હોય હજારો ભાવિકોએ પવિત્ર ગોમતીજીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. મહાભારત કાળમાં ભગવાન કૃષ્ણની આજ્ઞાથી ભીમે એકાદશીનું વ્રત કર્યું હતું. જેથી ભગવાન શ્રીકૃષ્ણે પ્રસન્ન થઈ કહ્યું હતું કે જે કોઈ આજના પવિત્ર દિવસે એકાદશીનું વ્રત કરશે તેને આખા વર્ષ દરમ્યાન ચોવીસ એકાદશીનું ફળ પ્રાપ્ત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial