Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ટ્રેનર તરૂણભાઈ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી નિમિત્તે રણમલ તળાવ સંકુલમાં સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૦૮ સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતાં. બહોળી સંખ્યામાં યોગસાધકોએ કાર્યક્રમમાં ભાગ લઈ સ્વાસ્થ્ય લાભ મેળવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial