Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડોગ સ્કવોડ પણ સાથે રાખવામાં આવીઃ
વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાના મળેલા ધમકીભર્યા ઈ-મેઈલના પગલે રાજ્યભરમાં એરપોર્ટ પર સતર્કતાના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગઈકાલે જામનગર એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. પીએસઆઈ આર.સી. દેસાઈ, સ્ટાફના ડી.યુ. અગ્રાવત, એલ.એમ. લૈયા, કે.એચ. વ્યાસ, ધીરેનભાઈ, વી.બી. જાડેજા, ડોગ હેન્ડલર વિજય રૂડાચ સહિતની ટીમ એરપોર્ટ પર દોડી ગઈ હતી. ત્યાં ચેકીંગ કરવામાં આવ્યા પછી કશું વાંધાજનક મળ્યું ન હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial