Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: મિનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા નોટિફિકેશન જીએસઆર ૬૬૩(ઈ), તા. ૧ર-૯-ર૩ બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ જે આરટીઓ, એઆરટીઓના કાર્યક્ષેત્રમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન કાર્યરત હોય તે આરટીઓ-એઆરટીઓના કાર્યક્ષેત્રમાં તમામ પ્રકારના કોમર્શિયલ કે ટ્રાન્સપોર્ટ વાહનોના ફીટનેશ રીન્યુઅલની અરજી ફરજિયાતપણે તા.૧ર-૬-ર૪ થી ઓટોમેટેડ ટેસ્ટિંગમાં જ કરવાની રહે છે. હાલમાં કાર્યરત ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની માહિતી એનઆઈસીના એએફએમએસ પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે પરથી મેળવી શકાશે જેની તમામ વાહન માલિકોને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial