Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: સંત નિરંકારી મિશન દ્વારા સમગ્ર દેશમાં આવેલી તેમની વિવિધ શાખાઓમાં તા. ર૧ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના અનુસંધાને તા. ર૧ ના સવારે ૭ વાગ્યે સંત નિરંકારી સત્સંગ ભવન, પટેલ કોલોની, જામનગરમાં પણ સ્થાનિક યોગ પ્રશિક્ષકોના નિદર્શનમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા આ વર્ષે વિશ્વ યોગ દિવસની થીમ મહિલા સશક્તિકરણ માટે યોગ રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial