Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં મગ પાક માટે રૂ. ૮૫૫૮ પ્રતિ ક્વીન્ટલ જેટલો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી આગામી તા. ૨૦-૦૬-૨૪થી શરૂ કરવામાં આવશે. હાલમાં ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રોમાંથી વી.સી.ઈ. મારફતે ખેડૂતો નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ ીજટ્ઠદ્બિૈઙ્ઘરૈ.ૈહ મારફતે નોંધણી કરાવી શકશે. તેથી જામનગર જિલ્લાના તમામ ખેડૂતો ઉક્ત સુવિધાનો મહત્તમ લાભ મેળવે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial