Advertisement
Author: નોબત સમાચાર

મુસાફર બેસાડતા ૨૮ વાહન કરાયા ડીટેઈન

લાલબંગલા પાસે વનવેનો ભંગ કરતા નાગરિકો દંડાયાઃ

જામનગરના સાતરસ્તા સર્કલ, સમર્પણ સર્કલ પાસે ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી. ગજ્જર તથા સ્ટાફ દ્વારા શનિવારે ડ્રાઈવ રાખવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે મુસાફર બેસાડતા વાહનો તથા આડેધડ પાર્ક કરાયેલા વાહનોમાંથી ચાર બસ, ૨૪ ઈકો મોટર ડીટેઈન કરી લેવાયા હતા. તે ઉપરાંત લાલ બંગલા પાસેથી વનવેનો ભંગ કરતા વાહનો પાસેથી રૂ. ૩૧૨૦૦ હાજર દંડપેટે વસૂલાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh