Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં કેટલાક સમયથી એક વાંદરાનું આગમન થયું છે જે અનેક વિસ્તારોમાં રોજ ફરે છે. વાંદરા દ્વારકા જિલ્લામાં નથી પણ કયાંક દૂરથી આવેલ આ કપિરાજે એક વૃદ્ધને ધરમપુર વિસ્તારમાં તમાચો માર્યો હતો. જો કે જુની પેઢીના લોકો કહે છે કે શ્રાવણ માસમાં જન્માષ્ટમીના દ્વારકાધીશના દર્શન કરવા કોઈને કોઈ કપિરાજ દર વર્ષે અહીંથી નીકળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial