Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧-૧૦ સુધી જાહેરનામું પ્રસિદ્ધ
ખંભાળીયા તા. પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે તેમને મળેલ સત્તાની રૂએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક ક્રિટીકલ-સ્ટ્રેટજીકલ મહત્ત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન વિસ્તારોને તા. ૩-૮-ર૪ થી તા. ૦૧-૧૦-ર૪ સુધી રેડ ઝોન, યલો ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. આ જાહેરનામા અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧ર૩ ક્રિટીકલ-સ્ટ્રેટજીકલ મહત્ત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સ વિસ્તારો પૈકી ૭ર વિસ્તારોને રેડ ઝોન અને પ૧ વિસ્તારોને યલો ઝોન જાહેર કરેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial