Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાત્રે સૂતા પછી ઉઠ્યા જ નહીં:
જામનગર તા. ૫: ઓખામંડળમાં આવેલા આર.કે. બંદર પર ટાટા પ્લોટમાં જગદંબા નામની બોટ લાંગરીને રાખવામાં આવી હતી. તેમાં શનિવારે રાત્રે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વતની રમેશભાઈ સોમાનીયાભાઈ વરખંઢે (ઉ.વ.૫૨) નામના પ્રૌઢ નિદ્રાધીન થયા હતા. આ પ્રૌઢનું ઉંઘની હાલતમાં જ હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યુ નિપજ્યું છે. પરવેશ પરસુભાઈએ પોલીસને જાણ કરી છે. મૃતક પોતાના વતનમાથી માછીમારી માટે ઓખા આવેલા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial