Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી'નું બિરૂદ પામેલા જામનગર શહેર ઉપરાંત જિલ્લામાં પણ અનેક પ્રાચીન-પૌરાણિક શિવાલયો આવેલા છે જે પૈકી લાલપુર પાસે આવેલ શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિર પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. નદી કાંઠે પ્રાકૃતિક વાતાવરણમાં સ્થિત આ મંદિરે શ્રાવણ માસના સોમવારે પદયાત્રાની પરંપરા છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી સોમવારની પૂર્વ રાત્રિએ શિવભક્તો ભોળેશ્વર તરફ પ્રયાણ કરે છે. આ વખતે સોમવારથી જ પવિત્ર શ્રાવણ મહિનાનો આરંભ થતો હોય, ગત્ રાત્રિએ હરિયાળી અમાસના જ પદયાત્રી શિવ ભક્તોનો પ્રવાહ ભોળેશ્વર તરફ જોવા મળ્યો હતો અને માર્ગમાં 'બમ બમ ભોલે' અને 'હર હર મહાદેવ'નો નાદ્ ગૂંજી ઊઠ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial