Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના ધરમપુર વિસ્તારમાં રસ્તાનું કામ ચોમાસામાં શરૂ થયા પછી આડેધડ રીતે થતું હોય ત્યાંથી પાલિકાનું એક ટ્રેકટર નીકળવા જતાં ટ્રેકટરના અડધા-પોણા વ્હીલ ગારામાં ઘૂસી જતાં અડધો રસ્તો બંધ થઈ ગયો હતો. ખંભાળીયાના ધરમપુરમાં સાંઈ બાબાના મંદિરે જવાનો અસ્તો પણ ગારો કીચડથી એવો થઈ ગયો છે કે ચાલીને તો ઠીક ભકતો બાઈક પર પણ ન નીકળી શકે તેવી સ્થિતિ થવાથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial