Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૈજનાથ હુએ મહાકાલ, દર્શન કર ભક્ત હુએ નિહાલ
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોમાં જ્યોતિર્લીંગોની ઝાંખી થી લઇ વિવિધ પદ્ધતિથી શિવ આરાધના કરવામાં આવતી હોય છે ત્યારે આજે શ્રાવણ મહિનાનાં આરંભ અને પ્રથમ સોમવારનાં બમણા પાવન દિને હવાઇ ચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ સુપ્રસિદ્ધ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે ભસ્મ આરતી યોજાઈ હતી. ઉજ્જૈનનાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતી આરતી પૌરાણિક કાળથી થાય છે ત્યારે આજે શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે પણ ભોળાનાથની ભસ્મ આરતી કરવામાં આવતા 'છોટીકાશી' માં ઉજ્જૈનનું વાતાવરણ અનુભવાયું હતું. વહેલી સવારે બહોળી સંખ્યામાં ભક્તો ભસ્મ આરતીનાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને શિવ આરાધના કરી ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial