Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. પઃ કલ્યાણપુર તાલુકામાં ગત સપ્તાહમાં પડેલા અનરાધાર વરસાદના કારણે ભાટીયા ગામના અનેક રસ્તાઓ તૂટી ગયા છે. ભાટીયામાં મરીન નેશનલ પાર્ક અને ફોરેસ્ટ વિભાગની મુખ્ય કચેરી આવેલી છે તે માર્ગનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું છે. જેથી વાહન ચલાવી શકાય તેમ જ નથી. તાકીદે આ માર્ગનું રીપેરીંગ કરવા આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓની માંગણી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial