Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ ૯પ ટકાઃ
જામનગર તા. પઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૦.૭ ડીગ્રી નોંધાયું. વરસાદી વાતાવરણના પગલે પાંચ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯પ ટકાએ પહોંચી ગયું હતું.
જામનગરમાં વાદળોના જમાવડાના પગલે ગઈકાલે પણ વરસાદી વાતાવરણ યથાવત્ રહ્યું હતું. મેઘાવી માહોલ વચ્ચે સોમવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીંવત્ વધીને મહત્તમ તાપમાન ૩૦.૭ ડીગ્રી જ્યારે અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૬.પ ડીગ્રી નોંધાયું હતું. નગરમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા વધીને ૯પ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial