Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રિસ્બેન તા. ૧૮: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ત્રીજા ટેસ્ટ મેચના છેલ્લા દિવસે પણ વરસાદ વેરી બન્યો હતો અને અંતે મેચને ડ્રો જાહેર કરવામાં આવ્યો હતો.
આજે સવારે ભારતે તેનો પ્રથમ દાવ ૯ વિકેટે રપ૧ રનથી આગળ ધપાવ્યો હતો. નવ રનના ઉમેરા સાથે પ્રથમ દાવ ર૬૦ રનમાં પૂરો થયો હતો.
ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી અને ૮૯ રનના સ્કોરે દાવ ડીકલેર કરતા ભારતને મેચ જીતવા માટે ર૭પ રનનો ટારગેટ મળ્યો હતો.
બીજા દાવમાં ભારતના વિના વિકેટે ૮ રન થયા ત્યારે વરસાદ તૂટી પડતા છેલ્લા દિવસની રમત પડતી મૂકવાના નિર્ણય સાથે ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial