Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સી.સી. રોડ નિર્માણનું કામ હોવાથી
જામનગર તા. ૧૮ : જામનગમાં કિસાન ચોકથી હાજીપર ચોક સુધીના વિસ્તારમાં સીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવનાર હોવાથી આ રસ્તો હાલ તા. ૧૩ જાન્યુઆરી-ર૦રપ સુધી બંધ રાખવા મ્યુનિ. કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
તા. ૧૪ થી આ વિસ્તારમાં સીસી રોડનું કામ શરૂ થઈ આથી તા. ૧૩-૧-ર૦ર૪ સુધી રસ્તો બંધ રાખવામાં આવનાર છે.
હાજીપીર ચોક (ખોજાનાકા) થી લાલખાણથી આઈની વાડી (ચૂનાનો ભઠ્ઠો) થઈ ૮૦ ફૂટ રોડ પર જઈ શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial