Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયાના પાલિકાના અખાડાના વર્ષો જુના કોચ કે જેમણે કુસ્તીમાં ખંભાળિયાના યુવાનોને ગુજરાત દેશ કક્ષાએ જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધ મેળવવા માટે યોગ્ય બનાવેલા તે જયેષ્ઠારામ ગોંડલીયા (ગુરૂજી) કે જેમણે પોતાની જિંદગી બાળકોને કુસ્તીબાજ બનાવવા તથા કસરત કરવામાં ખર્ચી તેમનો ૮૪ મો જન્મદિન નિમિતે ખંભાળિયા ગાર્ડન ગ્રુપ દ્વારા ગુરૂવંદના કરીને ઉજવણી કરવામાં આવી હતી.
ગાર્ડન ગ્રુપ દ્વારા ગુરૂજી જયેષ્ઠારામ ગોંડલિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. તથા ગુરૂજીએ ૮૪ વર્ષની ઉંમરે પણ ગાર્ડન ગ્રુપના સદસ્યોને કસરત કરાવીને વ્યાયામનું જીવનમાં મહત્વ સમજાવીને નિરોગી રહેવા તથા સ્ફુર્તીમા રહેવા તથા જીવનમાં તનાવ ઘટાડવા કસરત યોગની જરૂરીયાત અંગે સમજુતી પણ આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial