Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. રર-ડિસેમ્બર, રવિવારના
જામનગર તા. ૧૮: જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલ શ્રી જામનગર હાલાઈ ભાટિયા મહાજન સંચાલિત શ્રી મહાપ્રભુજીના પ૬ મા બેઠકજીએ તા. રર-૧ર-ર૦ર૪, રવિવારના માગશર વદ-૭ (સાતમ) ના દિને સાંજે ૪.૩૦ થી ૮.૩૦ વાગ્યા દરમિયાન અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે વૈષ્ણવોને અન્નકૂટ મહોત્સવના દર્શનનો લાભ લેવા ટ્રસ્ટી ધવલભાઈ નેગાંધી દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial