Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીમાં ચૂંટણી જીત્યા પછી ૬૦ વર્ષથી ઉપરના બુઝુર્ગોની સારવાર તદ્દન ફ્રી

આમ આદમી પાર્ટીનો નવો વાયદો

નવી દિલ્હી તા. ૧૮: દિલ્હીમાં ચૂંટણી જીત્યા પછી ૬૦ વર્ષથી ઉપરના તમામ બુઝુર્ગોનસ સારવાર તદ્દન ફ્રી અપાશે. આ વાયદો આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી.

આ યોજનાને સંજીવની નામ અપાયુ હોવાનું જાણવા મળે છે. આ યોજના કોઈપણ પ્રકારના ભેદભાવ વિના લાગુ કરાશે, તેવો દાવો પણ તેમણે કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh