Advertisement
Author: નોબત સમાચાર

હાપા-બેડી રેન બસેરાના બે વર્ષના સંચાલન માટે ટેન્ડરો બહાર પડાયા

જાન્યુઆરીથી નવી એજન્સી સંભાળશે લંચાલન

જામનગર તા. ૧૮: જામનગરના બેડી અને હાપા સેલ્ટર હોમ બે વર્ષ માટે ઓપરેસન્સ અને મેન્ટનન્સ ખર્ચ ખાનગી પેઢીને સોંપવા માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

હાલના કોન્ટ્રાક્ટરની મુદ્ત પૂર્ણ થતી હોવાથી નવી એજન્સી નક્કી કરવા માટે ટેન્ડરો પ્રસિદ્ધ થયા છે.

સોલ્ટર ટીમ એટલે કે રેનબસેરા હાપા અને બેડીમાં મહાનગરપાલિકા દ્વારા બનાવાયા છે. જેના સંચાલન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.

હાપા રેનબસેરાના બે વર્ષના ૩પ લાખ ૧પ હજાર અને બેડી રેન બસેરામાં પણ બે વર્ષ માટે રૂ. ૩પ લાખ ૧પ હજારનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે.

આગામી જાન્યુઆરી ર૦રપ થી જે એજન્સીને કામ મળશે તે આ બન્ને રેનબસેરાનું સંચાલન સંભાળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh