Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં લાલપુર બાયપાસ પાસે ઓવરબ્રીજના કામ માટે નિર્મિત
જામનગરમાં લાલપુર બાયપાસ ઓવરબ્રીજનું કામ ચાલુ હોવાથી એક મહિના પહેલાં બંને સાઈડથી સર્વિસ રોડ બનાવ્યો હતો જે ડામર પટ્ટી બનાવવામાં આવ્યો હતો. જીઆઈડીસી ઉદ્યોગ, દરેડ, કનસુમરા, મસીતીયા તરફ જવાના માર્ગ પર તકલીફ ના પડે તે માટે એક મહિના પહેલાં ડામર રોડ બનાવવામાં આવ્યો પરંતુ હાલ બે-ત્રણ ફૂટના ગાબડા પડી ગયા છે અને આખા રોડ પરથી ડામર ઉખડીને કાકરી રોડ પર આવી ગઈ છે. કાયમી માટે અહીં નાના-મોટા અકસ્માત થાય છે. પરંતુ ફક્ત એક મહિનામાં સર્વિસ રોડ કેમ તૂટી ગયો? હજી તો પુલનું કામ ૨૫ ટકાએ પણ પહોંચ્યું નથી. આ રોડ માટે પબ્લિકને વારંવાર મુશ્કેલી પડે છે. આ એક મહિનામાં ડામર રોડ તૂટી ગયો પણ મહાનગરપાલિકા દ્વારા પણ કોઈ કોન્ટ્રાક્ટર પર પગલાં લેવાની જહેમત ઉઠાવી નથી. જનાક્રોશ કહે છે કે આ કોન્ટ્રાક્ટરને બ્લેક્લીસ્ટ કરો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial