Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારકામાં ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે જાત તપાસ કરવા આવ્યા હતાં. દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ, મંત્રી રમેશભાઈ હેરમા, જગાભાઈ ચાવડા, દેવાયતભાઈ ગોજીયા, લુણાભા વગેરે આગેવાનોએ અતિવૃષ્ટિથી થયેલા નુકસાનની વિગતો રજુ કરી તાકીદે સરકારની મદદ મળે તેવી માંગણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial