Advertisement
Author: નોબત સમાચાર

ચોથી ઓગસ્ટે ખંભાળીયાઃ જલારામ મંદિરે અન્નકોટઃ હિન્ડોળાના દર્શન

ખંભાળીયા તા. ૧: ખંભાળીયાના જલારામ મંંદિરે મુંબઈના જયાબેન કુમનદાસ અમલાણી ચેરી. ટ્રસ્ટ તથા તેમના દ્વારા સંચાલિત મારા સપનાની ઉડાન ગ્રુપ દ્વારા તા. ૦૪-૦૮-૨૪ના સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા સુધી અન્નકોટ દર્શન યોજાયા છે.

સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા સુધી ઠાકોરજીના હિન્ડોળા તથા નાવ દર્શન પણ યોજાશે. સાંજે પાંચ વાગ્યે શિવ ધ્વજારોહણ, સાંજે ૭ વાગ્યે મહાદેવ મંદિરે દીપમાળા યોજાશે. તો સર્વેને લાભ લેવા સપનાબેન મુકેશભાઈ કાનાણીએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh