Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં પાવડા-ત્રિકમ લઈને લોકોએ પોતે શ્રમયજ્ઞ કરીને રસ્તાના ખાડા પૂર્યા!

અપના હાથ ..... જગન્નાથ

ખંભાળીયામાં રામનાથ વિસ્તારમાં નવચેતન શાળા પાસે તથા રામનાથ જતો રસ્તો ચોમાસામાં બગડી ગયો હોય તથા તંત્ર દ્વારા ધ્યાન ના દેવાતા સ્થાનિક લોકોએ જાતે પાવડા, કોદાળી, ત્રિકમ લઈને જાત મહેનત જિંદાબાદ અપના હાથ જગન્નાથની જેમ રસ્તાઓનું સમારકામ કરીને ખાડા પૂર્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh