Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હી કેન્ટ સિવાયના અન્ય ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર નથી
રાજકોટ તા.૧ : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલી ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન દિલ્હી સરાય રોહિલ્લાને બદલે દિલ્હી કેન્ટ જશે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર ૦૯પર૩ ઓખા-દિલ્હી કેન્ટ સ્પેશિયલ ૬ ઓગસ્ટ, ર૦ર૪ થી દર મંગળવારે સવારે ૧૦ કલાકે ઓખાથી તેના નિર્ધારિત સમયે ઉપડશે અને બીજા દિવસે સવારે ૯-૪૦ કલાકે દિલ્હી કેન્ટ પહોંચશે. તેવી જ રીતે, રિટર્નમાં ટ્રેન નંબર ૦૯પર૪ દિલ્હી કેન્ટ-ઓખા સ્પેશિયલ ૭ ઓગસ્ટ, ર૦ર૪ થી દર બુધવારે દિલ્હી કેન્ટથી ૧૩.૪૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૧૩.પ૦ કલાકે ઓખા પહોંચશે.
નોંધનીય છે કે દિલ્હી કેન્ટ સિવાય આ ટ્રેનના અન્ય કોઈ સ્ટેશનના ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial