Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાને સ્પર્શતા રેલવેના અનેક પ્રશ્નો અંગે રજુઆત

રેલવે સલાહકાર સમિતિની બેઠકમાં

ખંભાળીયા તા. ૧: ખંભાળીયામાં રેલવે સલાહકાર સમિતિની યોજાયેલી બેઠકમાં ખંભાળીયાને સ્પર્શતા અનેક રેલવેના પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી.

જેમાં વંદે ભારત ટ્રેનને ખંભાળીયા સ્ટોપ આપવા, સૌરાષ્ટ્ર મેઈલનો સમય જુના પ્રમાણે કરવા, રેલવે સ્ટેશન પર આવતા લોકોના વાહનો માટે પાર્કિંગની પર્યાપ્ત અને સુચારૃં વ્યવસ્થા કરવા વગેરે પ્રશ્નો રજુ થયા હતાં. આ બેઠકમાં રેલવેના અધિકારીઓ તેમજ સમિતિના સભ્યો હસમુખભાઈ ધોળકીયા, વનરાજસિંહ વાઢેર, અશોકભાઈ કાનાણી, શંકરભાઈ ઠાકર, દિપકભાઈ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh