Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયામાં તા. ૨-૩ ઓગષ્ટના સત્સંગ પારાયણ યોજાશે

જામનગરના સ્વામિનારાયણના સંત આપશે પ્રવચન

ભાટીયા તા. ૧: ભાટીયાના બીએપીએસ સત્સંગ મંડળ દ્વારા તારીખ ર અને ૩ ઓગસ્ટ એમ બે દિવસ માટે સત્સંગ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. નવી આહિર સમાજની વાડીમાં આ કાર્યક્રમ યોજાશે.

જેમાં જામનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંત પૂ. યશોવિજય સ્વામી મહાભારતના જીવન સંદેશ વિષય ઉપર પોતાનું વકતવ્ય આપશે. રાત્રે ૮-૩૦ કલાકથી સત્સંગ ચાલુ જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh