Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૧.૮ ડિગ્રી વધીને મહત્તમ ૩ર.પ ડિગ્રી

મેઘાવી માહોલ યથાવત

જામનગર તા. ૧: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧.૮ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડિગ્રી નોંધાયું હતું.

જામનગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ૧.૮ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડિગ્રી અને અડધો ડિગ્રી વધીને લઘુતમ તાપમાન ર૭ ડિગ્રી નોંધાયું હતું. વધતા તાપમાન વચ્ચે મેઘાવી માહોલ યથાવત રહેતા વાતાવરણમાં એકંદરે ઠંડક રહેવા પામી હતી.

નગરમાં એક જ દિવસમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા ઘટીને ૮૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિમીની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh