Advertisement
Author: નોબત સમાચાર

એસ.સી.-એસ.ટી.માં બની શકે છે સબ કેટેગરી

સુપ્રિમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદોઃ

નવી દિલ્હી તા. ૧: એસસી અને એસટીમાં હવે સબ કેટેગરી બની શકે છે. સુપ્રિમ કોર્ટની ૭ સભ્યોની બંધારણીય બેન્ચે મહત્ત્વપૂર્ણ ચૂકાદો સંભળાવ્યો છે. સુપ્રિમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત મુદ્દે એક મોટો ચૂકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે એસસી અને એસટીમાં સબ કેટેગરી બનાવવામાં આવી શકે છે. સાત સભ્યોની બંધારણીય બેન્ચે ૬/૧ થી આ ચૂકાદો સંભળાવ્યો હતો. સીજેઆઈ ચંદ્રચૂડ સહિત ૬ જજોએ આ કેસમાં સમર્થન દર્શાવાયું, જો કે જસ્ટિસ બેલા ત્રિવેદી ચૂકાદાથી સહમત દેખાયા નહોતા. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh