Advertisement
Author: નોબત સમાચાર

નવી દિલ્હીમાં પેન્શન અંગે આયોજીત મહાધરણામાં ભાગ લેવા માટે જામનગરથી પ્રતિનિધિઓ થયા રવાના

જામનગર તા. ૧: નવી દિલ્હી સ્થિત જંતર-મંતર મેદાનમાં પેન્શન અંગે મહાધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. અખીલ ભારતીય દરેક નિગમ પેન્શન સમિતિના કમાન્ડર અશોક રાઉતના અધ્યક્ષ સાથે ધરણા યોજવામાં આવ્યો છે. આથી આ ધરણામાં ભાગ લેવા માટે જામનગર દ્વારકા જિલ્લાના એનએસી પ્રતિનિધિ મજુર મહાજન સંઘના જનરલ સેક્રેટરી પંકજભાઈ જોષી, અરૂણભાઈ દેસાઈ, મનોજ પટેલ, જીઈબી પ્રચારક મંત્રી મહિધર શુકલ, કારોબારી સભ્ય દિપકભાઈ ત્રિવેદી, કિશોરભાઈ અત્રી, કમલેશ જોષી, ભિખુભા રાણા, એસ.ટી. નિગમના બાબુભાઈ મકવાણા, સિક્કા દિગ્વિજય સિમેન્ટ ફેકટરીના વિજયસિંહ જાડેજા, લખમીરભાઈ રાઠોડ, પિતામ્બરભાઈ રાઠોડ તથા અમદાવાદથી ગુજરાત ઈન્ટુકના પ્રતિનિધિઓ ટ્રેન મારફત રવાના થયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh