Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ તાલુકા ૫ંચાયતમાં મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યક્ષોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ નિમણૂક કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે શ્રી હરપાલસિંહ જામભા જાડેજાની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે શ્રીમતી સવિતાબેન વિરજીભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી છે. બન્ને નવ નિયુક્ત પદાધિકારીઓ આગામી સમયમાં ધ્રોલ તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપશે તેવી આશા સાથે પંચાયતના સદસ્યો, આગેવાનો અને ગ્રામજનો તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial