Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણ માસના દ્વિતીય સોમવારે
દ્વારકામાં સમુદ્રની જળરાશિ વચ્ચે બિરાજમાન પૌરાણિક શિવાલય શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે દેવાધિદેવને મહાકાલ દર્શન સાથે દિવ્ય પુષ્પ શ્રૃંગાર મનોરથ યોજાયો હતો. સાંજના સમયે યોજાયેલ દિવ્ય મનોરથ દર્શનનો બહોળી સંખ્યામાં સથાનીય શિવભક્તોએ તેમજ બહારગામથી પધારેલ ભાવિકોએ લાભ લીધો હતો. સમગ્ર દર્શન મનોરથને સફળ બનાવવા માટે મંદિરના પૂજારી અમીતગીરી ગોસ્વામી તથા જય ભડકેશ્વર ગ્રુપના સ્વયંસેવકોએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial