Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધોરાજીના ચીફ ઓફિસર જામજોધપુર મૂકાયા
જામનગર તા. રપઃ રાજ્યના ૨૫ ચીફ ઓફિસરની બદલીના આદેશ થયા છે, જેમાં જામનગર જિલ્લાના પણ એક અધિકારીની બદલી થવા પામી છે.
રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રપ ચીફ ઓફિસરની બદલીના આદેશ થયા છે. જામજોધપુરના બીજરાજસિંહ વાળાને ગોંડલ મૂકવામાં આવ્યા છે, જ્યારે જામજોધપુરમાં ધોરાજીથી જયમલ મોઢવાડિયાને મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial