Advertisement
Author: નોબત સમાચાર

સ્વ. હેમુભા કેસરજી જાડેજાની સ્મૃતિમાં દાંતામાં યોજાઈ ટુર્નામેન્ટ

આઠ ટીમોએ ભાગ લીધો

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૫: ખંભાળીયાના દાંતા ગામના પૂર્વ સરપંચ તથા રાજપૂત અગ્રણી સ્વ. હેમુભા કેસરજી જાડેજાના સ્મરણાર્થે દાંતા ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઈનલમાં શિવશક્તિ ઈલેવન (દાંતા) વિજેતા અને સતી ઈલેવન ટીમ રનર્સ-અપ થઈ હતી. સરપંચ દિપસિંહ હેમુભા જાડેજા દ્વારા ટ્રોફી અને શીલ્ડ, રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટને સફળ બનાવવા સરપંચ દિપસિંહ હેમુભા જાડેજા, પૂર્વ સરપંચ ભાવુભા હેમુભા જાડેજા તથા જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh