Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રપઃ જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર પણ યથાવત્ રહ્યો છે. મંગળવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રીથી વધુ ગગડીને મહત્તમ તાપમાન ૩૧.૪ ડીગ્રી અને અડધા ડીગ્રીથી વધુ ઘટીને લઘુતમ તાપમાન રપ.૩ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા વધીને ૮૯ ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા ખાસ કરીને બપોરે બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial