Advertisement
Author: નોબત સમાચાર

હાપા માર્કેટ યાર્ડમાં આજે પ્રથમ વખત નવી મગફળીની આવકના થયા શ્રીગણેશ

હરાજીમાં પ્રતિ મણનો ભાવ રૂ।. ૧૮રપ બોલાયોઃ

                                                                                                                                                                                                      

જામનગરના હા૫ા માર્કેટ યાર્ડમાં આજે પ્રથમ વખત નવી મગફળીની આવક થવા પામી છે. ચંદ્રગઢ ગામના ખેડૂત ગીરધરભાઈ સાભાયા આજે પાંચ ગુણી મગફળી સાથે યાર્ડમાં વેંચવા માટે આવ્યા હતાં અને હરાજીમાં ભાવ પ્રતિમણના રૂ।. ૧૮રપ નો બોલાયો હતો. આ ભાવ બોણીની મગફળીનો હરાજીમાં બોલાયો હતો, અને આગોતરા વાવેતરની આવક થઈ છે. રેગ્યુલર આવકને હજુ લગભગ ૧પ થી ર૦ દિવસનો સમય લાગશે તેમ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh