Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાધીશ જગતમંદિરમાં સવારે ઠાકોરજીના શ્રૃંગાર દર્શન સમયે એક ભાવિક દ્વારા વારાદાર પૂજારીના સહયોગથી ઠાકોરજીના દૈદિપ્યમાન શ્રૃંગાર સાથે ઠારોકજીને કુંડલા મનોરથ યોજવામાં આવ્યો હતો. કુંડલા ભોગ સમયે ઠાકોરજીની વિશિષ્ટ મનોરથ આરતી સમયે યોજેલ જેનો લાભ લાભ જગતમંદિરમાં ઉપસ્થિત હજારો ભાવિકોએ મનોરથ દર્શન નિહાળી ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial